રાજકોટમાં PGVCL પરીક્ષામાં વિવાદ

રાજકોટમાં PGVCL પરીક્ષામાં વિવાદ

  • સીલ તૂટેલું પેપર મળ્યાનો વિદ્યાર્થીઓનો આરોપ
  • PGVCL જુનિયર આસિસ્ટન્ટની યોજાઈ હતી પરીક્ષા
  • શું સીલ તૂટ્યાના વિદ્યાર્થીઓના આરોપ સાચા છે?

રાજકોટમાં PGVCL પરીક્ષામાં વિવાદ થયો છે. જેમાં સીલ તૂટેલુ પેપર મળતા પરીક્ષાર્થીએ હોબાળો મચાવ્યો છે. તેમાં સીલ તૂટેલું પેપર મળ્યાનો વિદ્યાર્થીઓનો આરોપ છે. જેમાં

PGVCL જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષા યોજાઈ હતી.

PGVCL પરીક્ષામાં વિવાદ પર જનતાના સવાલ :

શું ફરી વખત રાજ્યમાં પેપરફૂટ્યું છે?

શું સીલ તૂટ્યાના વિદ્યાર્થીઓના આરોપ સાચા છે?

પરીક્ષાઓમાં પેપર ફૂટવાનો સીલસીલો યથાવત રહ્યો છે?

વિદ્યાર્થીઓનો આક્ષેપ સાચો હોય તો ક્યારે સુધરશે આ સિસ્ટમ?

Follow On Google News – Click Here

આવીજ માહીતી તમારા મોબાઇલમાં મેળવવા આજે જ Google News પર Follow કરો.

Leave a Comment